JETIREXPLORE- Search Thousands of research papers



Published in:

Volume 7 Issue 11
November-2020
eISSN: 2349-5162

Unique Identifier

JETIR2011060

Page Number

434-438

Share This Article


Title

બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે મૂલ્ય સભાનતા વિકાસ કાર્યક્રમની રચના અને અસરકારકતા

ISSN

2349-5162

Cite This Article

"બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે મૂલ્ય સભાનતા વિકાસ કાર્યક્રમની રચના અને અસરકારકતા", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org), ISSN:2349-5162, Vol.7, Issue 11, page no.434-438, November-2020, Available :http://www.jetir.org/papers/JETIR2011060.pdf

Abstract

બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે મૂલ્ય સભાનતા વિકાસ કાર્યક્રમની રચના અને અસરકારકતા મનુષ્યનું નિર્માણ કરવુંએ શિક્ષણનો મહત્વનો અને મૂળભૂત હેતુ છે. આજે વિદ્યા એક બાજારૂ ચીજ બની ગઇ છે.માત્ર ટકાવારી એજ શિક્ષણનો ઉદેશ્યને ઘ્યેેેય છેેે.તેનામાં માનવતાનું નામ નિશાન ૫ણ ન હોય તો તે સફળ શિક્ષણની નિશાની નથી. શિક્ષણ માનવીય બને તો જ ૫રિ૫ૂર્ણ ગણાય. સત્ય વિચાર અને પ્રેેેેેમાળ જીવન શિક્ષણનો માનવીય અંશ છે. આથી અઘ્યેેેેતાએ બી.એડ.કોલેજના તાલીમાર્થીઓમાંં મૂલ્ય સભાનતા ચકાસવાના હેતુસર પ્રસ્તુત અભ્યાસ હાથ ઘર્યો હતો.પ્રસ્તુત અભ્યાસ રાજકોટ જીલ્લાની બે બી.એડ કોલેજોના શૈક્ષણિક વર્ષ ર૦૧૭-૧૮ના ૧૦૦ તાલીમાર્થીઓનો સમાવેેેશ કર્યો હતો.તેમજ સ્થાનિક વિસ્તારોને ઘ્યાનમાં રાખીને ૫ાંચ જ મૂલ્યો સંદર્ભ કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત સ્વરચિત ઉ૫કરણ તરીકે '' મૂલ્ય સભાનતા કસોટીનો'' ઉ૫યોગ કર્યો હતો. સહેતુક નમૂના ૫સંદગીની રીતે ૫સંદ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં મૂલ્ય સભાનતા માટેેેેના કાર્યક્રમો એ સ્વત્રંત ચલ અને મૂલ્ય સભાનતા મા૫દંડ પ્રાપ્તાકોએ ૫રતંત્ર ચલ લીઘા હતા. માહિતી એકત્રીકરણમાં બન્ને જૂથોને ૫ૂર્વ કસોટી મૂલ્ય સભાનતા કસોટી વર્ષની શરૂઆતમાં અને ત્યારબાદનો જ ઉતર વર્ષના અંતે ૫ૂર્વ કસોટીનો જ ઉતર કસોટી તરીકે ઉ૫યોગ કરીને બંને જૂથો ૫ાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. માહિતી ૫ૃૃૃૃૃૃૃથ્થકરણ પ્રવિઘિમાં મેળવેલ પ્રાપ્તાંંકો ઉ૫ર સરાસરી,પ્રમાલ વિચલન,ટી-મૂલ્ય જેેેેવી સાંખ્યિકીનો ઉ૫યોગ કરી ૫ૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાયોગિક જૂથ અને નિયંંત્રિત જૂથના તાલિમાર્થીઓએ મૂલ્ય સભાનતા સંદર્ભ ઉતર કસોટીમાંં મેેેેેેળવેલ પ્રાપ્તાકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત જોવાા મળે છે. આ તફાવત પ્રાયોગિક જૂથની તરફેણમાં છે.એટલે કે મૂલ્ય સભાનતા કાર્યક્રમોની હકારાત્મક અસર જોવા મળે છે.

Key Words

Terafont-chandan

Cite This Article

"બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે મૂલ્ય સભાનતા વિકાસ કાર્યક્રમની રચના અને અસરકારકતા", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org | UGC and issn Approved), ISSN:2349-5162, Vol.7, Issue 11, page no. pp434-438, November-2020, Available at : http://www.jetir.org/papers/JETIR2011060.pdf

Publication Details

Published Paper ID: JETIR2011060
Registration ID: 303246
Published In: Volume 7 | Issue 11 | Year November-2020
DOI (Digital Object Identifier):
Page No: 434-438
ISSN Number: 2349-5162

Download Paper

Preview Article

Download Paper




Cite This Article

"બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ માટે મૂલ્ય સભાનતા વિકાસ કાર્યક્રમની રચના અને અસરકારકતા", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org | UGC and issn Approved), ISSN:2349-5162, Vol.7, Issue 11, page no. pp434-438, November-2020, Available at : http://www.jetir.org/papers/JETIR2011060.pdf




Preview This Article


Downlaod

Click here for Article Preview