UGC Approved Journal no 63975

ISSN: 2349-5162 | ESTD Year : 2014
Call for Paper
Volume 9 | Issue 1 | January 2022

JETIREXPLORE- Search Thousands of research papers



WhatsApp Contact
Click Here

Published in:

Volume 8 Issue 7
July-2021
eISSN: 2349-5162

UGC and ISSN approved 7.95 impact factor UGC Approved Journal no 63975

7.95 impact factor calculated by Google scholar

Unique Identifier

Published Paper ID:
JETIR2107454


Registration ID:
312432

Page Number

d483-d492

Share This Article


Jetir RMS

Title

A STUDY OF SECONDARY AND HIGHER SECONDARY STUDENTS ANALYSIS ABOUT FOR ADJUSTMENT

Abstract

સારસંક્ષેપ -:- પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સમાયોજન અંગેનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરવાનો હતો. અહીં 2×2×2 ફેકટોરિયલ ડિઝાઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંશોધન માટે ડૉ. બીના શાહ અને અંશુ (1986) રચિત અને પ્રમાણિત ગુજરાતી આવૃત્તિ "સમાયોજન સૂચિ"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઇડર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાંથી સ્તરીકૃત સાદો યદચ્છ રીતે 240 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં 120 છોકરીઓ અને 120 છોકરાઓની પસંદગી કરવામાં આવી હતી.આ સંશોધનમાં માહિતીનું પૃથ્થકરણ 'F'- કસોટી (ANOVA) વડે કરવામાં આવ્યું. જેનું પરિણામ એ દર્શાવે છે કે જાતિની દ્રષ્ટિએ સમાયોજન પ્રમાણમાં તફાવત સાર્થક જોવા મળે છે અને અભ્યાસની કક્ષામાં પણ તફાવત સાર્થક જોવા મળે છે. તેમજ રહેઠાણની દ્રષ્ટિએ પણ સમાયોજન પ્રમાણ તફાવત સાર્થક જોવા મળે છે. આ ઉપરાંત જાતિ અને અભ્યાસની કક્ષાની (A×B) આંતરિક અસર તપાસતા સમાયોજન પ્રમાણમાં તફાવત અસાર્થક જોવા મળે છે. જાતિ અને રહેઠાણ(A×C) વચ્ચે આંતરિક અસર તપાસતા સમાયોજન પ્રમાણમાં તફાવત સાર્થક જોવા મળે છે. અભ્યાસની કક્ષા અને રહેઠાણ(B×C) વચ્ચે આંતરિક અસર તપાસતા સમાયોજન પ્રમાણમાં તફાવત અસાર્થક જોવા મળે છે. જ્યારે આંતરક્રિયાત્મક રીતે જાતિ, અભ્યાસની કક્ષા અને રહેઠાણ(A×B×C) વચ્ચે આંતરિક અસર તપાસતા સાર્થક તફાવત જોવા મળતો નથી.

Key Words

STUDENTS ANALYSIS

Cite This Article

"A STUDY OF SECONDARY AND HIGHER SECONDARY STUDENTS ANALYSIS ABOUT FOR ADJUSTMENT", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org), ISSN:2349-5162, Vol.8, Issue 7, page no.d483-d492, July-2021, Available :http://www.jetir.org/papers/JETIR2107454.pdf

ISSN


2349-5162 | Impact Factor 7.95 Calculate by Google Scholar

An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 7.95 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator

Cite This Article

"A STUDY OF SECONDARY AND HIGHER SECONDARY STUDENTS ANALYSIS ABOUT FOR ADJUSTMENT", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org | UGC and issn Approved), ISSN:2349-5162, Vol.8, Issue 7, page no. ppd483-d492, July-2021, Available at : http://www.jetir.org/papers/JETIR2107454.pdf

Publication Details

Published Paper ID: JETIR2107454
Registration ID: 312432
Published In: Volume 8 | Issue 7 | Year July-2021
DOI (Digital Object Identifier):
Page No: d483-d492
Country: IDAR SABARKANTHA, GUJARAT, India .
Area: Arts
ISSN Number: 2349-5162


Preview This Article


Downlaod

Click here for Article Preview

Download PDF

Downloads

000156

Print This Page

Current Call For Paper

Jetir RMS