UGC Approved Journal no 63975(19)

ISSN: 2349-5162 | ESTD Year : 2014
Call for Paper
Volume 11 | Issue 4 | April 2024

JETIREXPLORE- Search Thousands of research papers



WhatsApp Contact
Click Here

Published in:

Volume 9 Issue 11
November-2022
eISSN: 2349-5162

UGC and ISSN approved 7.95 impact factor UGC Approved Journal no 63975

7.95 impact factor calculated by Google scholar

Unique Identifier

Published Paper ID:
JETIR2211654


Registration ID:
509903

Page Number

g143-g146

Share This Article


Jetir RMS

Title

વ્યક્તિગત રમતો અને સાંઘિક રમતોના ખેલાડીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ

Abstract

Abstract : આ સંશોધન અભ્યાસનો હેતુ વ્યક્તિગત રમતો અને સાંઘિક રમતોના ખેલાડીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારની શ્રી વીર ભગતસિંહ માધ્યમિક શાળા, ગડુ તથા શ્રી હિરાચંદ ગોવર્ધનદાસ અંબાણી હાઈસ્કૂલ કુકસવાડામાં અભ્યાસ કરતા વ્યક્તિગત અને સાંધિક રમતના વિદ્યાર્થીઓને વિષયપાત્રોને યાદૃચ્છિક નમુના પધ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં ઝડપનું માપન 50 વાર ઝડપી દોડ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનું માપન 600 વાર દોડ-ચાલ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિ કસોટી દ્વારા વ્યક્તિગત અને સાંધિક રમતના વિદ્યાર્થીઓની તુલના કરવા માટે ‘t’ ટેસ્ટ દ્વારા પ્રાપ્ય કાચા પ્રાપ્તાંકોનું આંકડાકીય પૃથક્કરણ કરવામાં આવ્યું હતું અને 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. ભાઈઓની 50 વાર ઝડપી દોડ દેખાવમાં વ્યક્તિગત રમતના જૂથ કરતાં સાંઘિક રમત જૂથના ભાઈઓની ઝડપ દેખાવમાં ચઢિયાતા જોવા મળ્યા હતા. ભાઈઓની 600 વાર દોડ/ચાલ દેખાવમાં વ્યક્તિગત રમતના જૂથ કરતાં સાંઘિક રમત જૂથના ભાઈઓની રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિ દેખાવમાં ચઢિયાતા જોવા મળ્યા હતા.

Key Words

Cite This Article

"વ્યક્તિગત રમતો અને સાંઘિક રમતોના ખેલાડીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org), ISSN:2349-5162, Vol.9, Issue 11, page no.g143-g146, November-2022, Available :http://www.jetir.org/papers/JETIR2211654.pdf

ISSN


2349-5162 | Impact Factor 7.95 Calculate by Google Scholar

An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 7.95 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator

Cite This Article

"વ્યક્તિગત રમતો અને સાંઘિક રમતોના ખેલાડીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org | UGC and issn Approved), ISSN:2349-5162, Vol.9, Issue 11, page no. ppg143-g146, November-2022, Available at : http://www.jetir.org/papers/JETIR2211654.pdf

Publication Details

Published Paper ID: JETIR2211654
Registration ID: 509903
Published In: Volume 9 | Issue 11 | Year November-2022
DOI (Digital Object Identifier):
Page No: g143-g146
Country: KHERA MALIYA HATINA JUNAGADH, GUJARAT, India .
Area: Arts
ISSN Number: 2349-5162
Publisher: IJ Publication


Preview This Article


Downlaod

Click here for Article Preview

Download PDF

Downloads

000155

Print This Page

Current Call For Paper

Jetir RMS