UGC Approved Journal no 63975(19)

ISSN: 2349-5162 | ESTD Year : 2014
Call for Paper
Volume 11 | Issue 4 | April 2024

JETIREXPLORE- Search Thousands of research papers



WhatsApp Contact
Click Here

Published in:

Volume 10 Issue 1
January-2023
eISSN: 2349-5162

UGC and ISSN approved 7.95 impact factor UGC Approved Journal no 63975

7.95 impact factor calculated by Google scholar

Unique Identifier

Published Paper ID:
JETIR2301612


Registration ID:
509941

Page Number

g88-g93

Share This Article


Jetir RMS

Title

23 માં આંતરરાષ્ટીય યોગ દિવસ નું મહત્વ વર્ષ ૨૦૨૩ માં ૯ મો આંતરરાષ્ટીય યોગ દિવસ ની થીમ માનવતા

Abstract

યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે તે નિત્ય નુતન વિજ્ઞાન છે પ્રાચીન કાળ માં યોગની જેટલી ઉપયોગીતા હતી તેના કરતા ઘણી વધારે ઉપયોગીતા આજના સમયમાં છે યોગ માત્ર વ્યકિત્ગત વિકાસને જ નહી બલ્કે સાર્વતત્રિક વિકાસ ને ઉતેજન આપે છે યોગની આ ઉપયોગિતા ને લક્ષમા લાઇને સંયુકત રાષ્ટ્ર ( united nations) એ ૨૧ જુનના દિવસને આતરરાષ્ટ્રીય યોગદિન તરીકે જહેર કર્યા છે. ભારત દેશ ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ માં યોગ દિવસ ની ઉજવણી માટે સયુક્ત રાષ્ટ્ર (U.S.A) ની મહાસભામાં જાહેરાત કરી હતી ,અને સંયુક્ત રાષ્ટ્ર એ આ પ્રસ્તાવને ૯૦ દીવસમાં પૂર્ણ બહુમતી સાથે મંજુરી આપી હતી . યુનાટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લી એ ૨૧ મી જુન ના દિવસે આતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા છે. યોગ પ્રાચીન યોગની પ્રેકિટસ કરે છે અને સંખ્યાબંધ આરોગ્ય અને કલ્યાણ પરત્વે નો એક હોલિસ્ટિક અભિગમ વિકસાવે છે યોગ કલ્યાણનો માર્ગ છે તેની લોકપ્રિયતા વધી રહી છે એથ્લેટ્રસ અને નોન એથ્લેટ્રસ એક સરખી રીતે તેનો સ્વીકાર કરે છે યોગ ૫૦૦૦ વર્ષ ની જુની પરંપરા છે શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવી રાખવા તથા સંવાદિત તાના સર્જન માટે તેને વિકસિત કરવામા આવ્યો છે.૨૦૧૫ મા પહેલો યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઇ હતી આ દિવસે સમગ્ર વિશ્વભરમાં લોકો ઉત્સાહ થી યોગ કરે છે.

Key Words

Cite This Article

"23 માં આંતરરાષ્ટીય યોગ દિવસ નું મહત્વ વર્ષ ૨૦૨૩ માં ૯ મો આંતરરાષ્ટીય યોગ દિવસ ની થીમ માનવતા ", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org), ISSN:2349-5162, Vol.10, Issue 1, page no.g88-g93, January-2023, Available :http://www.jetir.org/papers/JETIR2301612.pdf

ISSN


2349-5162 | Impact Factor 7.95 Calculate by Google Scholar

An International Scholarly Open Access Journal, Peer-Reviewed, Refereed Journal Impact Factor 7.95 Calculate by Google Scholar and Semantic Scholar | AI-Powered Research Tool, Multidisciplinary, Monthly, Multilanguage Journal Indexing in All Major Database & Metadata, Citation Generator

Cite This Article

"23 માં આંતરરાષ્ટીય યોગ દિવસ નું મહત્વ વર્ષ ૨૦૨૩ માં ૯ મો આંતરરાષ્ટીય યોગ દિવસ ની થીમ માનવતા ", International Journal of Emerging Technologies and Innovative Research (www.jetir.org | UGC and issn Approved), ISSN:2349-5162, Vol.10, Issue 1, page no. ppg88-g93, January-2023, Available at : http://www.jetir.org/papers/JETIR2301612.pdf

Publication Details

Published Paper ID: JETIR2301612
Registration ID: 509941
Published In: Volume 10 | Issue 1 | Year January-2023
DOI (Digital Object Identifier):
Page No: g88-g93
Country: KHERA MALIYA HATINA JUNAGADH, GUJARAT, India .
Area: Arts
ISSN Number: 2349-5162
Publisher: IJ Publication


Preview This Article


Downlaod

Click here for Article Preview

Download PDF

Downloads

000159

Print This Page

Current Call For Paper

Jetir RMS